Job Fair | Placemat for banking job
ખાસ ભરતી અંગે સુચના
આપણી કૉલેજમાં B.A./ B.Sc. Sem – VI માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો ને જણાવવાનું કે Banking ક્ષેત્રમાં રોજગારી માટે આપણી કૉલેજ, ।CICI બેંક તથા NIIT ના સહયોગથી ।CICIબેંક માં RELATIONSHIP MANAGER ની કુલ ૬૦૦ જગ્યાઓ (સમગ્ર
ગુજરાત રાજ્ય)માટે ખાસ ભરતીનું આયોજન કરેલ છે રસ ધરાવતા વિદ્યાર્થીભાઈ બહેનોએ આ
સાથે આપેલ LINK ઉપર જરૂરી BIODATA તથા માહિતી ભરી તા.૮/૦૨/૨૦૨૨ સુધી માં
રજીસ્ટ્રેશન કરાવી લેવું
- આ ભરતી પસંદગી મેળામાં અગાઉના વર્ષો માં ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી માં સ્નાતક અને
અનુસ્નાતક પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોભાગ લઈ શકશે - ખાસ ભરતી મેળામાં તા.૧૦/૦૨/૨૦૨૨ ગુરુવારે સવારે ૯-૩૦ કલાકે આપણી કૉલેજ ના
વિજ્ઞાન ભવન ના બીજે માળે યોજાશે - આપણી કોલેજના જે તે વિષયના વિભાગીય અધ્યક્ષોએ પોતાના વિષયના વધુમાં વધુ
વિદ્યાર્થી ભાઈ-બહેનોભાગલે તે મટે પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા વિનંતી
REGISTRATION LINK : CLICK HERE