Student Visit at college
સરકારી પ્રાથમિક શાળા નાગલપુર મહેસાણા ના વિદ્યાર્થી ઓ એ મ્યુનિ. આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ ની મુલાકાત લીધી હતી રસાયણ વિભાગ ના અધ્યાપકોએ અંધ શ્રદ્ધા ના પ્રયોગો , રૂશ્વત લેતા કર્મચારીઓ ને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો પ્રૂફ સાથે કઈ રીતે પકડે છે તેવા પ્રયોગ, એમ જુદાજુદા રસપ્રદ પ્રયોગો બતાવ્યા
More details check Facebook page