આથી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે, બી.એસ.સી. સેમ-૧ માં A તથા B ગ્રુપ માં વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ ચાલુ હોઈ અગાઉ મુકાયેલ બી ગ્રુપ ના પ્રવેશ ની ગુણ આધારિત પ્રવેશ ની સુચના આથી રદ કરવામાં આવે છે. બી ગ્રુપના પણ તમામ વિદ્યાર્થીઓને વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ મળશે. બાકીની સૂચનાઓ ધ્યાને લઇ પ્રવેશ મેળવી લેવા વિનંતી છે. - (31/05/2022)