Notice :
Welcome to Municipal Arts And Urban Bank Science College Mehsana

જોઈએ છે આચાર્ય

સ૨દા૨ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ,મહેસાણા માં ખાલી પડેલ આચાર્યની જગ્યા ભરવા માટે સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી, ઉચ્ચશિક્ષણ કમિશ્નરશ્રી ની કચેરી ગાંધીનગર ના પત્ર ક્રમાંક/કવટ/I S C 8 / આ.ભરતી/૨૦૨૩/૨૯૫૬૩-૬૪ તા.૨૦/૧૦/૨૦૨૩ થી મંજુરી મળેલ છે. તેના અનુસંધાને નીચેજણાવેલ જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૫ દિવસમાં નીચેના સરનામે રજી.પો.એ.ડી.દ્વારા રસ ધરાવતા અને નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી.

(૧) યુ.જી.સી.ના નિમણુંક અંગેના રેગ્યુલેશન્સ તા.૧૮/૦૭/૨૦૧૮ તથા યુનિવર્સીટી તથાસરકારશ્રીના શિક્ષણ વિભાગના વખતો વખત ના ઠરાવો મુજબ લાયકાત ધરાવતા હોવાજોઈએ.
(૨) માન્ય યુનિવર્સીટી માંથી અનુ.સ્નાતક કક્ષાએ ૫૫% તથા ph.d ની ડીગ્રી ધરાવતા હોવાજોઈએ.
(૩) માન્ય યુનિવર્સીટી, કોલેજ અથવા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માં પ્રોફેસર / એસોસિએટ
પ્રોફેસર તરીકે નો ઓછામાં ઓછો ૧૫ વર્ષનો શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે અનુભવ
(૪) પીઅર રીવ્યુડ અથવા યુ.જી.સી. સુચિબધ્ધ જર્નલમાં ઓછામાં ઓછા ૧૦ રીસર્ચપુબ્લીકેશન હોવા જોઈએ.
(૫) યુ.જી.સી. ના પરિશિષ્ટ-૨, કોષ્ટક-૨ મુજબ ન્યુનતમ ૧૧૦ નો રિસર્ચ સ્કોર અને છકેટેગરી માંથી ઓછામાં ઓછી ત્રણ કેટેગરી માં રીસર્ચ સ્કોર.
(૬) નોકરી કરતા ઉમેદવારે પોતાની સંસ્થાનું એન.ઓ.સી.જોડવાનું રહેશે.
(૭) પગાર ધોરણ ગુજરાત સરકાર શ્રી તેમજ યુ.જી.સી.ના પ્રવર્તમાન ધારાધોરણ મુજબરહેશે.
(૮) ઉમેદવારે અરજીનો નમુનો અને સંદર્ભ ઠરાવો કોલેજની IQAC ની વેબસાઈટ www.masc.org.in ઉપર જોઈલેવા.
(૯) કોલેજમાં ચાલતા ગ્રાન્ટ-ઈન-એઈડ વિષયો પૈકીના ઉમેદવારો એ અરજી કરવી.વિષયની યાદી કોલેજની વેબસાઈટ પર જોઈલેવી.
(૧૦) અધૂરી વિગતો વાળી અરજી ધ્યાને લેવાશે નહી.
(૧૧) ઉમેદવારે અરજી રજી.પોસ્ટ એડીથી મોકલવી. પોતાની અરજી માં નિયત જગ્યાએ તાજેત૨ નો પાસપોર્ટસાઈઝનો ફોટો અવશ્ય ચોટાડવો.
(૧૨) અરજી સાથે સ્નાતક, અનુસ્થાતક, પી.એચ.ડી. રીસર્ચ એપીઆઈ નું સ્વ.પ્રમુણિત ગણતરી પત્રક તથા અનુભવનું પ્રમાણપત્ર વગેરેની પ્રમાણિત નકલો. નીચે જણાવેલસ૨નામે મોકલવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :- 

મેનેજિંગ ટ્રસ્ટી શ્રી,
સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ,
C/), આચાર્ય મ્યુનિસિપલ આર્ટસ અને અર્બન બેંક સાયન્સ કોલેજ
નાગલપુર હાઈવે, મહેસાણા-૩૮૪૦૦૨

વધુ માહિતી અને ફોર્મ

ભરતી જાહેરાત પરિપત્ર (ગુજરાતી ) click here
ભરતી જાહેરાત પરિપત્ર (English ) click here
લાયકાત click here
UGC પરિપત્ર click here
ઉમેદવારી માટેનું ફોર્મ click here
પ્રેસ નોટ click here