Thalassemia test
થેલેસેમીયા નાબૂદી અભિયાન
થેલેસીમિયા ટેસ્ટ અને તેની પ્રાથમિક માહિતી ……
થેલેસેમિયા માઇનર અને મેજર બંને આનુવંશિક ખામીથી થાય છે થેલેસેમિયા માઈનર એ કોઈ રોગ નથી પરંતુ થેલેસેમિયા મેજર એ જીવલેણ રોગ છે
આ ટેસ્ટની બજાર કિંમત રૂપિયા 800 જેટલી છે
બીએસસી સેમ ૨અને સેમ ૪ તથા બીએ સેમ ૨અને ૪ ના વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક રાખવામાં આવેલ છે*
આ ટેસ્ટ કેમ જરૂરી ?
પહેલાં થેલેસેમિયા પરીક્ષણ પછી જ સગાઈ
લગ્ન પહેલા જન્માક્ષર મેળવવા તે પહેલો થેલેસેમિયા પરીક્ષણ કરાવવું જરૂરી છે કેમ ?
આ બધા પ્રશ્નોના ઉત્તર આપ સૌ વિદ્યાર્થીઓને *સોમવારે ૧૪/૨/૨૨ એ પ્રથમ લેક્ચરમાં આપવામાં આવશે*
આપણી કોલેજમાં થેલેસેમીયા ટેસ્ટ નો કેમ્પ મંગળવારે તારીખ 15 /2 /22 ના રોજ 11:30 કલાકે થી સાયન્સ વિભાગમાં અને અને આર્ટસ વિભાગ માં રાખવામાં આવેલ છે.
સૌ વિદ્યાર્થીઓએ મિત્રોએ સ્વંભૂ આ ટેસ્ટ કરાવવા આપેલ સુચના મુજબ ક્રમશ હાજર રહેવું