આથી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે, બી.એસ.સી. સેમ-૧ માં A તથા B ગ્રુપ માં વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ ચાલુ હોઈ અગાઉ મુકાયેલ બી ગ્રુપ ના પ્રવેશ ની ગુણ આધારિત પ્રવેશ ની સુચના આથી રદ કરવામાં આવે છે. બી ગ્રુપના પણ તમામ વિદ્યાર્થીઓને વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ મળશે. બાકીની સૂચનાઓ ધ્યાને લઇ પ્રવેશ મેળવી લેવા વિનંતી છે. - (31/05/2022)
Municipal arts and science College માં health awareness અંતર્ગત કિડની અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ના રોગ અંગે ની કાળજી બાબત નો પ્રોગ્રામ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને કોલેજના સયુંકત ઉપક્રમે યોજાયો