Kusti Competition
ભારતીય કુરાશ મહાસંઘ, સહારનપુર (યુ.પી.) માં યોજાયેલ અંતર રાજ્ય કુરાશ કોમ્પિટિશનની 44 Kg વુમન કેટેગરીમાં મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણા ની બી.એ. સેમ-5 (હિન્દી) ની વિદ્યાર્થીની મેઘા સતીશકુમાર ખમારે બ્રોન્ઝ મેડલ જીતી ને ગુજરાતનું તેમજ સાથે સાથે મહેસાણા નું પણ ગૌરવ વધાર્યું છે, તે બદલ ખુબ ખુબ અભિનંદન…