Student Won Gold Medal in Athletics
મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ મેહસાણા માં આભાસ કરતી વિદ્યાર્થીની સુ શ્રી ખમાર મેઘા શતીશ કુમાર ને ગુજરાત એથલેટીક્સ ૨૦૨૧-૨૨ માં યોજાયેલ ૩૦૦૦ મિત્ર દોડમાં પ્રથમ ક્રમાંકે ગોલ્ડ મેડલ મેળવી કોલેજ નું ગૌરવ વધારેલ છે. તે બદલ કોલેજ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા.