Tribute to India’s first CDS Bipin Rawat sir
સ્વ. સી.ડી.એસ. જનરલ બિપીન રાવત સાહેબને શ્રદ્ધાંજલી
મહેસાણા તા.૯/૧૨/૨૦૨૧
અત્રેની નાગલપુર સ્થિત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક
સાયન્સ કોલેજ દ્વારા અવની સીડ્ઝ વિદ્યા સંકુલની તમામ કોલેજો વતીથી
ભારતના સૌપ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપીન રાવત તથા અન્ય લશ્કરી
અધિકારીઓના દુ:ખદ અવસાન બદલ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
કોલેજના એન.સી.સી. ઓફિસર લેફ્ટનન્ટ પ્રો.ડૉ.વિપુલ ઓડીચ અને
સમગ્ર એન.સી.સી. યુનિટ દ્વારા સદર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેમ્પસની
કોલેજોના આચાર્યો, સમગ્ર કર્મચારી ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ
ઉપસ્થિત રહી મૌન પાળી પુષ્પાંજલિ અર્પણ કરી હતી